પહાડ ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાનું સમૂહભોજન યોજાયું.

  

પહાડ ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાનું સમૂહભોજન યોજાયું.

તારીખ : ૦૬-૦૨-૨૦૨૪નાં દિને બંધાડ ફળિયા  રામજી મંદિર ખાતે સમૂહભોજન યોજવામાં આવ્યું હતું જેમાં પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા હતા.

આજના સમૂહભોજનમાં શાકભાજીનો તમામ ખર્ચ અને બાળકોને શાળામાંથી સમૂહભોજન સુધી લાવવા લઈ જવાનો ખર્ચ બંધાડ ફળિયાનાં રહેવાસી અને શાકભાજીના વેપારી અમિતભાઈ પટેલે ઉઠાવ્યો હતો.
શાળા પરિવાર અમિતભાઈ પટેલનો અંતઃકરણ  આભાર  વ્યકત કરે છે.


















Post a Comment

0 Comments