પહાડ ફળિયા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી હસમુખભાઈ ઉકડભાઈ પટેલની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો.

 


તારીખ :૧૩-૧૨-૨૦૨૨નાં દિને હસમુખભાઈ ઉકડભાઈ પટેલની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. જેમાં smc નાં શિક્ષણવિદ્દ શ્રી ઈશ્વરભાઈ બી. પટેલ શામળા ફળિયા સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા,શ્રી ભગુભાઈ પટેલ, smc સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ પટેલશાળાના આચાર્ય શ્રીમતી બબીતાબેન પટેલ, શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલ તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતાં.




Post a Comment

0 Comments