પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.

 

પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી.

તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી. આજના સ્વતંત્રતા દિને  ગામનાં યુવા અમિતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજના આ કાર્યક્રમમાં ગામનાં આગેવાનો, વડીલો, યુવા ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.


Post a Comment

0 Comments